Tuesday 6 March 2012

મુખ્ય પાનું

મુખ્ય પાનું

શ્રી સારસ્વત મિત્રો ! નમસ્કાર આપ સૌનું સ્વાગત કરું છું. ટેકનોલોજીના આ અદ્યતન યુગમાં દુનિયા ખુબ જ નાની અને અદભૂત બનતી જાય છે. ત્યારે માહિતીનું આદાન પ્રદાન પણ ઝડપી હોય જ એ સ્વાભાવિક બાબત છે. પરંતુ શાળા સંચાલનની એક જવાબદારી જયારે આપણા શિરે હોય ત્યારે આપણે શિક્ષણના સંવાહકો આ ટેકનોલોજીને સ્વીકારવામાં થોડા પણ પાછળ રહી જઈશું તો ? આપ સહુ તો વિવેકી અને વિચારશીલ છો. તો ચાલો આપણે સહુ સાથે મળીને આ વર્તમાન ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને શીખવાની પ્રક્રિયાને વધુ અસરકારક,ઝડપી અને પરિણામલક્ષી બનાવી આપણા વ્યક્તિત્વને, શાળાને અને આ દેશના ભવિષ્યને પથદર્શક બની આપણું કર્તવ્ય પૂરું કરીએ. મારા  બ્લોગ WWW.sureshnchaudhari.BLOGSPOT.IN દ્વારા આપ સહુને મળવાનો આંનંદ થશે. આપણા શૈક્ષણિક ક્ષેત્રોના અનુભવોનો લાભ એકબીજાને મળી રહે તેવા શુભ હેતુ સાથે મારી પાસે ઉપલબ્ધ માહિતી, પરિપત્રો, પરિરૂપ, પદ્ધતિઓ, પ્રવિધિઓ, કે શાળા ઉપયોગી સાહિત્યને પ્રદર્શિત કરવાનો પ્રયત્ન કર્યો છે. આપ સહુ આપની જરૂરિયાત અને સુઝ થકી ઉપયોગ કરશો તો આનંદ થશે. મારા આ બ્લોગમાં ઉપલબ્ધ માહિતીઓ આપ વિનામુલ્યે ડાઉનલોડ કરી શકો છો. ખાસ તો શાળાનું પરિણામ અને તેનો રેકર્ડ સારી રીતે સચવાય તે બાબતને ધ્યાનમાં રાખીને સોફ્ટવેર બનાવેલ છે. આપને કમ્પ્યુટર કાર્ય બાબતે કોઈ પ્રશ્ન હોય કે મુશ્કેલી હોય તો આપ વિના સંકોચ પૂછી શકો છો. આપના અભિપ્રાય અને અનુભવ જરૂરથી આપશો તો ગમશે. આ ઉપરાંત આપે તૈયાર કરેલ કોઈ મટીરીયલ્સ અથવા આપણે ગમેલ  બીજાએ તૈયાર કરેલ મટીરીયલ્સ (PPT, PDF FILE, WORD DOC., EXCEL SHEET ETC..) પણ મને મારા મેઈલ એડ્રેસ  sureshnchaudhari77@yahoo.com પર મોકલશો તો તેને મારા બ્લોગ પર આપની ક્રેડીટ સાથે મૂકી તેને જીલ્લાના તથા રાજ્યના શિક્ષકો માટે ઉપયોગી બનાવીશું. આ ઉપરાંત આપના સર્ફિગ દરમ્યાન આપણે કોઈ વેબસાઇટ શિક્ષણ ઉપયોગી લાગે તો અહિયા તેને ડિસપ્લે કરવા મને મેઈલ દ્વારા જાન કરશો  તો ગમશે.                                     
                          આપનો
       sureshnchaudhari
   kajialiyasana ta-visanagar
          di-mahesana
                                                                                     

શાળા પત્રકો

શાળા પત્રકો

ફોન્ટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.



ચૌઘરી  સુરેશભાઇ  નાગજીભાઇ (પી.ટી.સી.-2000)  


                                                                                             જન્મ તારીખ :-૧૪/૩/૧૯૮૦
વતન:-  મું.-કાજીઅલીયાસણા   પો-દેણપ  તા-વિસનગર  જી-મહેસાણા  પીન-૩૮૪૩૨૩
કાયમી સરનામું:-મું.-કાજીઅલીયાસણા   પો-દેણપ  તા-વિસનગર  જી-મહેસાણા  
                  પીન-૩૮૪૩૨૩ 
મોબાઈલ નંબર :-  ૯૪૨૬૫૨૧૪૦૭

વ્યાવસાયિક શિક્ષણ (પી.ટી.સી.)  :-હંટર ટેનિંગ કોલેજ મોરબી જી-રાજકોટ
ખાતામાં દાખલ તારીખ:-૨૯/૧૨/૨૦૦૧
પ્રથમ નિમણૂંક :-મુજાહિદપુરા(ડભાડ)પ્રાથમિક કુમાર શાળા તા-વડનગર 
                 જી-મહેસાણા
હાલની શાળા:-   બાબીપુરાપ્રાથમિક કુમાર શાળા તા-વડનગર  જી-મહેસાણા
જન્મ સ્થળ :- મું.-કાજીઅલીયાસણા   પો-દેણપ  તા-વિસનગર  જી-મહેસાણા